સાવરકુંડલા શહેરમાંથી પોલીસે ભેળસેળયુક્ત શંકાસ્પદ નોન આલ્કોહોલિક ડ્રિન્ક્સની બોટલો ઝડપી હતી. સંત વેલનાથ નામની દુકાનેથી ભેળસેયુક્ત શંકાસ્પદ નોન આલ્કોહોલિક ડ્રિન્ક્સની ૧૧ બોટલો મળી હતી. પોલીસે ૬૬૦ રૂપિયાનો મુદ્દમાલ કબ્જે કર્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર ડી.કે.વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે.