સાવરકુંડલામાંથી પોલીસે દારૂની છ બોટલ સાથે યુવકને ઝડપી પાડ્યો હતો. હાથસણી રોડ પર આવેલી આસોપાલવ સોસાયટીમાંથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાંડની નાની મોટી છ બોટલ સહિત ૩૦૪૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.