સાવરકુંડલામાંથી પોલીસે ચોરીના ઈરાદે અંધારામાં લપાતા છુપાતા ચાર ઈસમોને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી.કમલેશભાઇ બાબુભાઇ જીયાણી (ઉ.વ.૪૨), મનુભાઇ નારણભાઇ ડુબાણીયા (ઉ.વ.૩૮), રશ્મિભાઇ ઉર્ફે દામભાઇ કેશુભાઇ રાઠોડ (ઉ.વ.૫૦) તથા ઇરફાનશા ઇકબાલશા રફાઇ (ઉ.વ.૩૨) રાત્રીના અંધારામાં લપાતા છુપાતા કોઇ
કોગ્ની. ગુનો કરવાના ઇરાદે સૂર્યાસ્તથી સૂર્યોદયના સમયગાળામાં રખડતા ભટકતા મળી આવ્યા હતા. પોલીસે ઈસમોને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી.