સાવરકુંડલા બ્રાન્ચ શાળા નંબર – ૨ કન્યા શાળામાં ઈનામ વિતરણનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં રંગોત્સવ દરમિયાન કન્યા શાળાની ૨૦૦ જેટલી દીકરીઓમાંથી ૧૫૦ જેટલી દીકરીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ્સ તેમજ સરપ્રાઈઝ ગિફ્ટ તેમજ ટ્રોફીનું ઇનામ વિતરણ કરવામાં આવેલું હતું.