નવી દિલ્હીસ્થિત NCERT અને ગાંધીનગરની સમગ્ર શિક્ષા કચેરીના ઉપક્રમે રાજ્ય કક્ષાનો કલા ઉત્સવ તા. ૨૧ નવેમ્બર ૨૦૨૪ના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલ હતો. તેમાં શ્રી જે. વી. મોદી હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ કંઠ્‌ય સંગીત સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં દ્વિતીય નંબરે વિજેતા બની શાળાનું ગૌરવ વધારેલ છે.