વંડા પોલીસ સ્ટેશનમાં અમરેલી પોલીસ વડા અધિકારી એસ.પી.નું પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય તથા માજી સરપંચ કાળુભાઈ લુણસરે પુષ્પગુચ્છ અને શાલથી સન્માન કર્યુ હતું. તથા ડી.વાય.એસ.પી. વોરા અને પી.એસ.આઈ.ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.