સાવરકુંડલા ખાતે મણીભાઈ ચોક ખાતે આવેલા સર્કલ ખાતે તંત્ર દ્વારા સાફસફાઈ કરવામાં આવતા શહેરીજનોને હાશકારો થયો છે. આ ચોકની વધુ કાળજી લેવામાં આવે તેવી શહેરીજનોમાંથી માંગ ઉઠવા પામી છે.