સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા “MISSION SMILE” અંતર્ગત બવાડા પ્રાથમિક શાળાના બાળકોને સુરક્ષિત સ્પર્શ (ગૂડ ટચ) અસુરક્ષિત સ્પર્શ (બેડ ટચ)ની સમજ આપવામાં આવેલ. જેમાં સાવરકુંડલા રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.