સાવરકુંડલામાં આવેલું અન્ન અને પુરવઠા નિગમનું ગોડાઉન તૌકતે વાવાઝોડા બાદ બિસ્માર હાલતમાં હોવાથી પુરવઠા નિગમનું ગોડાઉન તાત્કાલિક તંત્ર દ્વારા રીપેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.