સાવરકુંડલાના ગીરધરવાવમાંથી એક મહિલાના રહેણાંક મકાનેથી પીવાનો ૧૦ લીટર દેશી દારૂ મળ્યો હતો. આ સિવાય એક મહિલા સહિત ત્રણ ઇસમો પાસેથી ૧૨ લીટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.કુલ પાંચ સ્થળેથી મળી ૨૨ લીટર પીવાનો દેશી મળ્યો હતો. જિલ્લામાંથી ૧૦ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.