જૂનાગઢમાં ભાજપનો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો હોવાનું જણાઈ રહ્યું છે. જેમાં સાવજ ડેરીના ડિરેક્ટર રાજુ બોરખતરીયાએ આક્ષેપ કર્યા છે. ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા અને ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે આક્ષેપ કર્યા છે. રાજકીય કિન્નાખોરી રાખતા હોવાના કરાયા આક્ષેપ કર્યો છે. ભાજપમાં જૂથવાદ ચાલી રહ્યો છે. પાર્ટીમાં નવા આવેલા જુના પર સવાર થઈ ગયા છે.
માણાવદર ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમશીમાએ પહોંચ્યો છે. સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે ડિરેક્ટર રાજુભાઈ બોરખતરીયાએ આક્ષેપો કર્યા છે. પાર્ટીમાં નવા આવેલા લોકો જુના કાર્યકર્તાઓ પર સવાર થઈ ગયા છે. ભાજપમાં જૂથવાદ ચાલી રહ્યો છે.
જૂનાગઢમાં ભાજપમાં આંતરિક જૂથવાદ અગાઉ પણ સામે આવી ચૂક્યો છે. સાવજ ડેરીમાં દૂધ વિવાદ ચાલી રહ્યો છે. તેવામાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા અને ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે આક્ષેપ કર્યા છે. પાર્ટીમાં નવા આવેલા લોકો જુના કાર્યકર્તાઓ પર સવાર થઈ ગયા તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે.







































