સાબરકાંઠાના પોશીના પાસે ત્રિપલ અકસ્માતમાં ૪ લોકોના મોત અને ૧૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે.

સાબરકાંઠા જીલ્લામાં પોશીના પાસે હાઈવે પર બસ, જીપ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ૩ લોકોનાં કમકમાટીભર્યા મોત થયા છે. હાઈવે પર ત્રિપલ અકસ્માતથી લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. અકસ્માતમાં ૧૦ લોકોનાં મોત નિપજ્યા છે. ઘાયલોને નજીકની હોસ્માંપિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.