સાજીયાવદરમાંથી સરપંચ માટે ઉમેદવારી નોંધાવનાર નિવૃત્ત આર્મીમેન હરેશભાઇ ધાધલ વિજેતા થતા આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી.