(એ.આર.એલ),અમરેલી,તા.૭
ગુજરાતની ૨૫ લોકસભા બેઠકો માટે મતદાન થયું હતું અને લોકોએ ઉત્સાહભેર લોકશાહીના આ પર્વમાં ભાગ લીધો હતાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે. રામ મોકરિયા રાજકોટથી અમરેલી પરસોતમ રૂપાલાને મળવા જતા હતા ત્યારે રસ્તામાં તેમની તબિયત લથડતાસાંસદ રામ મોકરિયાની તબિયત લથડી હોસ્પિટલમાં દાખલ કરાયા ખસેડાયા હતા.
મળતી માહિતી અનુસાર, રામ મોકરિયાની તબિયત લથડતાં તેમને આટકોટ કે.ડી પરવાડિયા હોસ્પિટલમાં માં દાખલ કરવામાં આવ્યા છે. રામ મોકરિયાની તબિયત લથડવાના સમાચાર મળતા જ અમરેલીથી પરશોત્તમ રૂપાલા કે.ડી પરવાડિયા સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી હોસ્પિટલમાં દાખલ કરાયા દોડી આવ્યા હતા અને ખબર અંતર પૂછ્યા હતા.