પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયાના પુત્રના લગ્નમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રામાયણી મોરારીબાપુ, ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. પીએમ મોદીએ નવદંપતીને આશીર્વાદ પાઠવીને ધોળકિયા પરિવાર સાથે હળવાશની પળો માણી હતી.