ધારીના સરસીયા ગામે યુવતીને ભગાડવામાં મદદ કરી હોવાનું માની યુવક પર હુમલો કરીને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે કિરણભાઈ જયંતીભાઈ દાફડા (ઉ.વ.૨૪)એ મુકેશભાઈ નાનજીભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીની ભત્રીજીને તેમના ગામનો યુવક ભગાડી લઇ ગયેલ હતો. જેમાં તેમણે આરોપીની ભત્રીજીને ભગાડવામાં મદદ કરેલ છે તેવું માની તેમજ અગાઉનું મનદુઃખ રાખી તેમના પર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.એમ.માંજરીયા વધુ તપાસ કરી રહ્યા છે.playstation 2 ssx on tour מעצבי שמלות כלה בחיפה והקריות kpop elmo vinyl 14 detsky bicykel hlinnik porada 1080p full hd autokamera pokladnička handmade שיער ארוך קסדה אופנוע psp 1000 update mazda 323 ľave zadne svetlo מטען usb רב מטען usb רב casio prw 1500 7ver recenze adidas performance ultraboost clima red black green m7 lol