ધારીના સરસીયામાં ધો.૧૨ની પરીક્ષામાં ઓછા માર્ક્સ આવતાં મનગમતી શાખામાં પ્રવેશ નહીં મળવાની ચિંતામાં વિદ્યાર્થિનીએ એસિડ ગટગટાવ્યું હતું. તેણીને સારવાર અર્થે હોÂસ્પટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.