સરંભડા ખાતે પુલ ઉંચો બનાવવા માટેના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા દ્વારા આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ તકે તાલુકા પ્રમુખ કિશોરભાઈ કાનપરિયા અને ગ્રામજનો હાજર રહ્યા હતા.