રાજુલાના સમૂહખેતી ગામે વાડી વિસ્તારમાં રહેતા શિવાભાઈ દેવજીભાઈ ચૌહાણ (ઉ.વ.૩૮)એ ઘરે પોતાના બે મોબાઇલ ફોન ચાર્જિંગમાં મૂક્યા હતા. સવારે ઉઠીને જોયું તો બંને ફોન ગાયબ હતા. પોસીલ ચોપડે બંને ફોનની કિંમત ૨૪,૪૯૯ રૂપિયા જાહેર થઈ હતી.
રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.વી.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.