અમરેલીમાં શ્રીમતી એસ.એચ. ગજેરા કેમ્પસ ખાતે બાલમંદિરથી ધો. ૧૨ના વિદ્યાર્થીઓની રમત ગમત સ્પર્ધા યોજાઈ હતી. દોડ, ફેંક, કબડ્ડી, ખો-ખો, બેડમિંટન, હેન્ડબોલ, ૫૦ મીટર દોડ, ફ્રોમ, ચાંદલા જોડ, પીકોક ધ પેન્સિલ, બિસ્કિટ બાઇટ, મ્યુઝિક ચેર, લેમન સ્પુન, લોટ ફૂંકણી, ચેસ જેવી રમત રમ્યા હતા. જેમાં ૩૫૦૦થી વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.