અમરેલીમાં આવેલ શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. વિદ્યાર્થીઓને ઢોલ-નગારા સાથે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સંસ્થાના દિપકભાઈ અને વિલાસબેન વઘાસીયાએ બાળકોને તિલક કરી આવકાર્યા હતા.