વૈશ્વિક વલણને લીધે સોનાની કિંમતો લગભગ સ્થિર છે. સ્ઝ્રઠ પર ગોલ્ડ ફ્યૂચર્સ ૦.૧૫ ટકાની મજબૂતીની સાથે ૪૮,૦૦૦ રુપિયા પ્રતિ ૧૦ ગ્રામ થઈ છે. ત્યારે સિલ્વર ફ્યૂચર્સ ૦.૨૪ ટકાની મજબૂતીની સાથે ૬૧,૬૬૫ રુપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહ્યું છે. એક દિવસ પહેલા સોનું ૧ ટકા એટલે કે ૫૫૦ રુપિયા પ્રતિ ૧૦ ગ્રામ મજબૂત થયુ હતુ. ત્યારે ચાંદી ૦.૭૩ ટકા એટલે કે ૪૪૪ રુપિયા પ્રતિ કિલો ગ્રામ તેજ થઈ હતી.
વૈશ્વિક બજોરોની વાત કરીએ તો દુનિયાભરમાં ઓમીક્રોનના મામલા વધવાના કારણે સોનું ૧૭૮૩.૯૧ ડોલર પર સ્થિર બનેલો છે. રોકાણકાર આ મહિનામાં પોલિસીમેકર્સની બેઠકમાં ફેડની સંપત્તિઓની ખરીદીમાં ઘટાડો તેજ કરવાની આશા રાખી રહ્યા છે. શુક્રવારે જોરી યૂએસ ઈમ્પોયમેન્ટ ડેટાથી નવેમ્બરમાં ખાસી અછતની જોણ થઈ રહી છે.અન્ય કિંમતી ધાતુઓમાં હાજર ચાંદી ૦.૩ ટકા મજબૂતીની સાથે ૨૨.૫૭ ડોલર પ્રતિ આેંસ, જ્યારે પ્લેટિનિયમ ૦.૮ ટકા મજબૂત થઈ ૯૩૯.૭૮ ડોલર થઈ ગઈ છે.
મોઈગોલ્ડ કાર્ટમાં ડાયરેક્ટર વિદિત ગર્ગે કહ્યું કે રોજગારના આંકડા બાદ જોબ માર્કેટમાં થોડીક સમસ્યા સામે આવ્યા અને નવા વાયરસના વધારે ફેલાયાની આશંકાના ચાલતા શુક્રવારે સોના પોતાના નીચલા સ્તરથી લગભગ ૨૦ ડોલક મજબૂત થઈ ગયું હતુ. જો કે ઉપરની તરફનો વધારો મર્યાદિત છે. કેમ, કે ફેડના અધિકારીઓનું આક્રમક રુપ યથાવત છે. આ અઠવાડીએ તેજી માટે ૧૭૮૯-૧૮૧૫ ડોલર પ્રતિ રોધ મળશે. ત્યારે ૧૭૬૭,૧૭૫૪ ડોલર પર સપોર્ટ મળી શકે છે. તેમણે કહ્યું કે જો ચાંદી ૨૨.૪૨ ડોલરથી નીચે તુટે છે તો ૨૨. ૨૧ ડોલરના સ્તર પર આવી શકે છે.