શીતલ કુલ પ્રોડકટ્‌સ હવે દેશના સીમાડાઓ વટાવી રહી છે. દેશમાં શીતલ કુલ પ્રોડકટ્‌સને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે જેથી હવે શીતલ કુલ પ્રોડકટ્‌સની વિદેશોમાં પણ જબરી માંગ ઉઠવા પામી છે. જેથી શીતલ નમકીન, બેકરી તથા સ્વીટ આઈટમને ઈન્ડોનેશિયા મોકલવા માટેના કન્ટેનરને કંપનીના એમડી દિનેશભાઈ ભુવા, પુનિતભાઈ મારૂતી આર્ટ, શરદભાઈ, યશભાઈ, મહેશભાઈ મોવલીયા અને કંપનીની ટીમે લીલી ઝંડી લહેરવી પ્રસ્થાન કરાવ્યુ હતું.