રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં એક વિશિષ્ટ શિક્ષકનું સન્માન કરવામાં આવ્યું છે. મંત્રીએ રમત અને રમકડા દ્વારા શિક્ષણ આપવાની તેમની ઇનોવેટિવ કળાને ખાસ બિરદાવી હતી.