તામિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા શહીદોને બાબરાના વેલનાથ પ્રગતિ મંડળ દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે સુરેશભાઇ ધાખડા, ખોડલભાઇ મકવાણા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.