વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન દ્રારા આયોજિત સરસ્વતી સન્માન સમારોહ યોજાયા હતો. જેમાં સાગર ફાઉન્ડેશનના અધ્યક્ષ દામજીભાઈ પટેલ અધ્યક્ષ લખમણભાઇ ભેંસલા, જગદીશભાઈ ફોફંડી પૂર્વ પ્રમુખ, પિયુષભાઈ ફોફંડી, તુલસીભાઈ ગોહેલ સમાજના સૌ અગ્રણીઓ શહેર ભાજપ પ્રમુખ શૈલેષભાઈ મેસવાણીયા, માનસિંહભાઈ પરમાર હાજર રહ્યા હતા.






































