૩ માર્ચને વિશ્વ શ્રવણ શકિત દિવસ ઉજવવા પાછળનો હેતુ બહેરાશ પ્રત્યેની જાગૃતતા લાવવી અને સાંભળવાની(કાનની) સંભાળ રાખવાની પ્રવૃતિને પ્રોત્સાહન આપવું છે.ડબલ્યુએચઓ પ્રમાણે અંદાજે દર ૧૦૦૦ એ ૪ વ્યકિતને સીવીયર થીપ્રોફાઉન્ડ (વધારે પડતી) બહેરાશ જોવા મળે છે. બાળકોમાં જન્મતાની સાથે જ બહેરાશની તપાસ નિષ્ણાંત ઓડીયોલોજીસ્ટ પાસે કરાવો. બહેરાશની તપાસ કયારે અને કયાં કરાવવી જન્મજાત બાળકો માટે ૦.૧ અને૧૩૧૮૧૨, તપાસ કરાવવી જોઈએ,૫૦ વર્ષથી મોટી ઉંમરના વ્યકિતઓ દરવર્ષે બહેરાશની તપાસ કરાવવી જોઈએ ઘોંઘાટ, કારખાનામાં કામ કરતા વ્યકિતએ દર વર્ષે બહેરાશની તપાસ કરાવવી જોઈએ. બાળકોમાં પણ સમયસર બહેરાશની ઓળખ થાય તો અત્યારના આધુનિક યુગમાં આધુનિક કાનના મશીન પહેરાવવાથી સાંભળી શકે અને નોર્મલ બાળકની જેમ બોલવાનો (ભાષાનો) વિકાસ થાય જેથી બાળકને બોલવાની તકલીફ આગળ જતા ન થાય. જે બાળકને જન્મજાત બહેરાશ હોય અને તેમને મશીન પણ સાંભળવામાં કામ ન આપે તેમને કોકલીયર ઈમ્પ્લાન્ટ નામનું ઓપરેશન કરાવવું જોઈએ. બોલવાની તકલીફ જેવી કે, તોતડાપણું, હકલાવું, નાકમાંથી બોલવું,ઉંમર કરતા ઓછુ બોલવું, છોકરાનો છોકરી જેવો અવાજ વિગિરેને સ્પીચ થેરાપી બોલવાની તાલીમ લેવી જોઈએ. ડો. હરેશ સેતાનું અવતાર સ્પીચ અને હિયરીંગ કલીનીક -અમરેલી જે અમરેલી જીલ્લા અને પંથકનું એકમાત્ર અત્યાધુનિક સાધનોથી સુસજજ કલીનીક છે. જે છેલ્લા પ-૬ વર્ષથી સાંભળવાની અને બોલવાની તકલીફ ધરાવતા દર્દીની સારવાર માટે કાર્યરત છે. જ્યાં જન્મજજાત બાળકોની બહેરાશની તપાસ માટે ૦. ૧૮ અને ૧૧૦૧૨, ની સુવિધા ઉપલબ્ધ છે.પ વર્ષથી મોટી કોઈપણ ઉંમરના દર્દી માટે બહેરાશની તપાસ જેવી કે ઓડીયોમેટ્રી (બહેરાશની ટકાવારીની તપાસ)ટીમ્પેનોમેટ્રી ચોટેલી હાડકીની તપાસ) ઉપલબ્ધ છે. બોલવાની તકલીફ ધરાવતા બાળકો (દર્દી) માટે આધુનિક સાધનોથી તપાસ તેમજ કોમ્પ્યુટરાઈઝ સ્પીચ થેરાપી (બોલવાની તાલીમ)ની સુવિધા ઉપલબ્ધ છે. સાંભળવાની તકલીફની સારવાર માટે સાંભળવાના આધુનિક મશીન જેમ કે જર્મની, ડેન્માર્ક, યુએસએની કંપનીના મશીન ઉપલબ્ધ છે.જેમાં કાનની પાછળનું (બ્લુટુથ જેવા) કાનની અંદરના (કોઈને દેખાય નહી તેવા) મશીન ઉપલબ્ધ છે. આપ સૌ આપના કાનની તેમજ શ્રવણ શક્તિની સંભાળ રાખો અને તકલીફ જણાય તો અવતાર કલીનીકની અવશ્ય મુલાકાત લો.