વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અંબુજા ફાઉન્ડેશનના સહયોગથી અમરેલી તાલુકાના મોટા ભંડારીયા ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ગામના સરપંચ જયસુખભાઈ કસવાળા અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.