અમરેલી ડિવિઝનના વિભાગના નિયામક સોલંકી તેમજ રાજુલા ડેપો મેનેજર મમતાબેન જોશીના માર્ગદર્શન હેઠળ રાજુલા ડેપો ખાતે મુસાફરોને ચોકલેટ વિતરણ કરી વિશ્વ પરિવહન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં દરેક ગામ તેમજ શહેરોમાંથી દરરોજ લાખો મુસાફરો મુસાફરી
કરાવતી આ બસોમાં પણ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.