વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીની ઉપસ્થિતિમાં અમરેલીના ખીજડીયા રાદડીયા ગામે સ્નેહમિલન અને ખીજડીયાથી ચિત્તલના નવા રોડનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી, તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી, રમેશભાઇ ગોહીલ, જયેશભાઇ નાકરાણી, રમેશભાઇ કોટડીયા, રવજીભાઇ મકવાણા, વિપુલ પોંકીયા, પ્રવિણભાઇ કમાણી, રજાકભાઇ મુલતાની, વિનુભાઇ દેસાઇ, શૈલેષભાઇ ભંડેરી, વી.વી. વાવલીયા, પુનાભાઇ સરખેલીયા, નજુભાઇ વાળા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.