અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર સે.સ.મં.લી.ની ૭પમી વાર્ષિક સાધારણ સભા તા.ર૯ના રોજ સંપન્ન થઈ હતી. આ સાધારણ સભામાં અમરેલી જિલ્લા મધ્યસ્થ બેન્કના જનરલ મેનેજર બી.એસ.કોઠીયા તથા શૈલેષ કથીરીયા ખાસ હાજર રહ્યાં હતા. આ તકે, મંડળીના પ્રમુખ કિશોરભાઈ કાનપરીયા, અશોકભાઈ ગોંડલીયા, કમિટી મેમ્બર, મંત્રી દિનેશભાઈ ભટ્ટ તથા મંડળીના સભાસદ ભાઈઓ હાજર રહ્યાં હતા.