સાવરકુંડલાના વિજપડી ગામેથી પોલીસે ૫ લીટર દેશી દારૂ ઝડપી પાડ્‌યો હતો. પોલીસે રૂ.૧૦૦ મલ્યનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. અન્ય એક બનાવમાં, મોટા માચિયાળા ગામેથી નાના માચિયાળા ગામનો એક યુવક કેફી પીણું પીધેલી હાલતમાં ફરતો પકડાયો હતો.