વાંકુની ધાર ખાતે હનુમાનજી મંદિરે રામબાલકબાપુની નિશ્રામાં હનુમાન ચાલીસા અને હોમાત્મક યજ્ઞ યોજાયો હતો. આ યજ્ઞમાં ધારાસભ્ય અંબરીશ ડેર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેમજ ડેડાણ ગામે ગૌશાળાની મુલાકાત વેળાએ પૂ. મુક્તાનંદબાપુના આશીર્વાદ મેળવ્યા હતા.