બાબરાના વાંકિયા ગામેથી પોલીસે બાવળની વાડી વાળા વિસ્તારમાંથી પ્લાસ્ટિકના બેરલમાં ભરેલો ૫૦ લીટર આથો ઝડપી લીધો હતો. મોટા જીંજુડા, ટીંબી, કડિયાળી, નારાયણનગર, દામનગર, નાની ખેરાળી, અમરેલી, ખેર ખોખરી ગામેથી પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલા ઇસમોને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી.