ટીંબી ગામે મેઇન બજારમાંથી ઇકબાલભાઈ બમાણી નામનો ઇસમ જાહેરમાં વરલી મટકાના જુગાર આંકડાઓ લખી પૈસાની લેતી-દેતી કરી હારજીતનો જુગાર રમી રમાડતા રોકડા રૂ.૩૮૧૦ તથા એક મોબાઇલ મળી કુલ ૪૩૧૦ રૂપિયાના મુદ્દામાલ સાથે પકડાતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.