વડીયામાં યુવા ભાજપની પેનલમાંથી ૧ર નંબરના વોર્ડના અનુસુચિત જનજાતિ સીટના ઉમેદવાર બિનહરીફ થતા યુવા ભાજપ પેનલના સભ્યો દ્વારા શહેરના મુખ્ય રસ્તા પર ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી. ભાજપ આગેવાનોમાં ખુશીનો માહોલ જાવા મળ્યો હતો.