વડિયા સરદાર પટેલ વિદ્યાલયમાં ૨૮ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ધોરણ ૨ થી લઇ અને ૮ ધોરણ સુધીના બાળકોએ ભાગ લીધો હતો. આ બાળકોની વિજ્ઞાન પ્રત્યેની રૂચી વધે તે માટે શિક્ષકોએ સમજાવવાના વિષયો દ્વારા અલગ અલગ પ્રયોગો બનાવી વડિયાની તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓને બતાવેલ તેમજ ભૂલકાઓને પ્રયોગો વ્યક્તિગત સમજાવીને માહિતી આપી હતી.acer 24 led predator xb240hb אקווריום עם דגים nike store employment geox d sozy pepco kefa na vlasy pánské oděvy blažek alfa romeo 159 micro switch lock casio prw 1500 7ver recenze 1080p full hd autokamera tv vægbeslag power סוודר של צ מפיון panske volne teplaky smart hodinky lacne pepco kefa na vlasy chromecast i føtex