વિશ્વભરમાં કોરોના મહામારી ફેલાઈ રહી છે ત્યારે તેને નાબૂદ કરવા ગત શ્રાવણ માસથી આવતા શ્રાવણ માસ સુધી વડિયા નજીક આવેલા બેથડીયા હનુમાન મંદિર ખાતે મહંત મુન્નાબાપુ દ્વારા કરવામાં આવેલ સંકલ્પ અનુસાર એક વર્ષ સુધી લઘુરૂદ્ર યજ્ઞ યોજવામાં આવશે.