વડિયામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૦૮ અને હોસ્પિટલ સ્ટાફે જોડાઇ આવનારી પેઢીને વૃક્ષો વાવવા સંદેશ પાઠવ્યો હતો.