વડિયાની સુરગવાળા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા અને તોરી ગામના ખેડૂત પરિવારના પુત્ર ધ્રુવ હિરપરાએ ખેલમહાકુંભમાં રાજય કક્ષાએ લોન ટેનિસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. હવે આ વિદ્યાર્થી નેશનલ કક્ષાએ વડિયા અને તોરી ગામનું નામ રોશન કરે તેવી શુભકામના પાઠવવામાં આવી હતી.