એક પરિણીતા ‘વંડા સરકારી દવાખાને જાવ છું’ તેમ કહીને નીકળ્યા બાદ લાપતા બની હતી. વિજયભાઇ વિનુભાઇ રાઠોડ (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની ગઇ તા.૨૭/૧૧/૨૦૨૫ ના સવારના આશરે અગિયાર વાગ્યા દરમ્યાન ‘વંડા સરકારી દવાખાને જાવ છું’ તેવું કહીને ઘરેથી પોતાની મેળે કયાંક જતી રહી હતી. આજદિન સુધી પરત ફરી નહોતી.