લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યુ છે. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી સબબ લીલીયા ટાઉન, ક્રાંકચ, પીપળવા ગામે પોલીસની મ્જીહ્લ સાથે ફ્લેગ માર્ચ યોજાઈ હતી. લીલીયા મોટા ટાઉન, ક્રાંકચ, પીપળવા ગામે સંવેદનશીલ વિસ્તારમાં એસ.પી. હિમકરસિંહ, ડીવાયએસપી ચિરાગ દેસાઈ તેમજ લીલીયા પીએસઆઈ એસ.આર.ગોહિલની સૂચના અને માર્ગદર્શન મુજબ ફ્લેગ માર્ચ યોજાઈ હતી.