અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરીયાએ પોતાના વતન લાઠી તાલુકાના જરખીયા ગામે સજાડે મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.
ભાજપ તરફી વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદારોને અપીલ કરી હતી.