લીલીયા મોટા ખાતે હનુમાન ચાલીસા રામધૂન મંડળ ગ્રુપ દ્વારા અનેક પ્રસંગોએ નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવી રહી છે. જેમાંથી આવતી રોકડ ભેટમાંથી મંડળ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે હાલનાં દિવસોમાં ધોમધખતા તાપમાં ચકલીઓ માટે આ ગ્રુપ દ્વારા અંદાજે ૫૦૦ લાકડાના માળાઓ
આભાર – નિહારીકા રવિયા બનાવીને વિતરણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આવી સુંદર સેવાકીય
પ્રવૃત્તિથી લીલીયાનાં લોકો ખૂબ જ પ્રભાવિત થયા છે.