લીલીયા મોટા ખાતે શ્રી ક્રિષ્ના ક્રેડિટ સોસાયટી લીલીયા દ્વારા બહેનો માટે કિચન કેનીંગ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહેનોને વિવિધ વાનગીઓ બનાવતા શિખવવામાં આવી હતી. ટ્રેનિંગમાં ૧૦૦ જેટલી બહેનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા જીતેન્દ્રભાઇ પાઠક, જયાબેન કવા તથા સંજયભાઇ પાઠકે જહેમત ઉઠાવી હતી. તેમ જીતેન્દ્રભાઇ પાઠકની અખબારી યાદીમાં જણાવાયું છે.