જિલ્લા હોમગાર્ડ કમાન્ડર રોહિતભાઈ મહેતાની સૂચના અને શરદભાઈ સાપરિયાના માર્ગદર્શન હેઠળ લીલીયા મોટા ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન યોજાયું હતું. આ અભિયાન અંતર્ગત સ્થાનિક સ્મશાનમાં હોમગાર્ડ જવાનો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.