લીલીયા તાલુકા હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા એમ.એસ. માધવ
આભાર – નિહારીકા રવિયા વયને કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ પુંજાપાદર પટેલ વાડી ખાતે યોજાયો હતો સાથોસાથ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગુંદરણના સુપરવાઇઝર એચ.એ. વાળા બેનનો પણ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ તકે હાજર રહેલા સ્ટાફે બંનેને સાકરપડો અને શ્રીફળ આપી નિવૃત્તિ બાદ જીવન નિરોગી રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી.