લીલીયા તાલુકાના પૂતળીયા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક જયેશભાઈ જોશીને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત
આભાર – નિહારીકા રવિયા કરવામાં આવ્યો છે. આ સન્માન સમારોહમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ જયેશભાઈને સન્માનપત્ર આપી બિરદાવ્યા હતા. આ પ્રસંગે વેકરીયાએ જણાવ્યું કે, શિક્ષક તરીકે ફરજ બજાવવાનો આપને અનેરો મોકો મળ્યો છે. તમામ શિક્ષકો આવી રીતે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરી શકે છે.