લીલીયા મોટા ખાતે લીલીયા પીપળવા રોડ પર પસાર થતી વેળાએ હકાભાઈનો ૨૦,૦૦૦/- ની કિંમતનો ફોન પડી ગયેલ હોય જે ફોન રફીકભાઈ બેલીમને મળતા તે ફોનની ખરાઈ કરી મૂળ માલિક હકાભાઈ વેકરીયાને પરત આપી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડેલ છે.