લીલીયા પી.આઈ. એમ.ડી. સાળુંકે અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી પૂજાપાદરના મનિષભાઈ વેકરીયાની હીરા બજારમાંથી ગુમ થયેલી મોટરસાયકલ ગણતરીના દિવસોમાં શોધી કાઢી હતી. પોલીસે આ મિલકત અસલ માલિકને પરત સોંપીને આ અભિયાનને સફળ બનાવ્યું છે.